વડોદરા: ડભોઇમાં સસ્તા અનાજની દુકાન પર ચેકિંગ, ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે લીધા ચોખાના સેમ્પલ

Continues below advertisement

વડોદરામાં આવેલા ડભોઇમાં ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે સસ્તા અનાજની દુકાન પર ચેકિંગ હાથ ધર્યું હતું. ડભોઇ મામલતદારને સાથે રાખીને આ ચેકિંગ કરાયું હતું. વિવિધ દુકાનોમાંથી ચોખાના સેમ્પલ લેવાયા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram