વડોદરા: કરાટે કલાસના શિક્ષકે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Nov 2021 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં કરાટે કલાસના શિક્ષકે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ. વિકાસ સોઢી નામના શિક્ષકે સગીરાની છેડતી કરી હતી. કલાસમાં આ શિક્ષકે સગીરાને નિર્વસ્ત્ર કરીને તેની છેડતી કરી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.