Vadodara: ઓક્સિજનની અછતની ફરિયાદ અંગે શહેરની આ હોસ્પિટલમાં શું છે સ્થિતિ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં વારંવાર ઓક્સિજનની ફરિયાદ અંગે એબીપી અસ્મિતાએ શ્રીજી હોસ્પિટલમાં રિયાલીટી ચેક કર્યું છે. અહીં કોરોનાના 70 દર્દીઓ છે અને અહીં હાલ તમામ માટે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા છે.