વડોદરા: સંજયનગર વિસ્તારમાં વિસ્થાપિતોને મકાન ન ફાળવાયાના આરોપ સાથે કૉંગ્રેસનો વિરોધ,

Continues below advertisement
વડોદરાના વારસિયા સંજય નગર  વિસ્તાર માં 1841 મકાનો 4 વર્ષ પહેલાં તોડી પાડ્યા  બાદ પણ વિસ્થાપીતો ને મકાન  બાબતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કૉંગ્રેસ 2000 કરોડ ના ભ્રષ્ટચાર નો આક્ષેપ લગાવ્યો છે.  કોંગ્રેસે ત્રણ વર્ષ બાદ પણ આવાસ નું કામ શરૂ ન થતાં પીએમઓ માં ફરિયાદ  કરી હતી. સ્થળ પર કોંગ્રેસે તપાસ કરતા હાલ ખાડા ખોદાયા સિવાય કોઈજ કામગીરી થઈ નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram