વડોદરા: કોરોનાના નકલી રિપોર્ટ આપવાનું કૌભાંડ ઝડપાયું, ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
Continues below advertisement
વડોદરામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ અને નેગેટિવ આપવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટ્રાવેલ્સનો વ્યવસાય કરનાર વ્યક્તિ આ કૌભાંડ કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો.
Continues below advertisement