Vadodara: SOG PIના પત્ની ગુમ થયાના કેસમાં અજય દેસાઈના પોલિગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે કોર્ટે આપી મંજૂરી

Continues below advertisement
વડોદરા(Vadodara)ના કરજણ(Karjan)માં SOG PIના પત્ની ગુમ થયાના કેસમાં અજય દેસાઈના પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટે મંજૂરી આપી છે. ગાંધીનગર ફોરેન્સિક વિભાગ(Gandhinagar forensic department)માં બન્ને ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram