વડોદરાઃ લક્ષ્મી વિલાસ પેલેસમાં ઘુસ્યો મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના લક્ષ્મી વિલાસ પેલેસમાં મગર ઘુસ્યો છે. અહીંયાના દરબાર હોલ સુધી આ મગર પહોંચ્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે મગરનું રેસ્ક્યુ કર્યું છે.