વડોદરા દર્શનની બસ ખખડધજ, જનતાના રૂપિયાનું પાણી; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
04 Dec 2021 11:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં જનતાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે. ખખડધજ બસ પર ધૂળ જામી ગઈ છે. વડોદરા દર્શન માટેની બસ ખખડધજ થઈ ગઈ છે. જેના કારણે શહેરના નાગરિકોને આ બસનો લાભ મળી રહ્યો નથી.