વડોદરાઃ સ્વામીજીના અંતિમ દર્શન કરવા હોસ્પિટલની બહાર ભક્તો ઉમટ્યા, જુઓ વીડિયો

Continues below advertisement
સોખડા(Sokhada)ના હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swamiji)ના અંતિમ દર્શન માટે સેંકડોની સંખ્યામાં ભક્તો હોસ્પિટલની બહાર ઉમટ્યા છે. પાયલોટિંગ સાથે તેમના પાર્થિવદેહને લઈ જવામાં આવશે.તેઓ સોમવારે મોડી રાતે અક્ષરનિવાસી થયા હતા.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram