Vadodara: તંત્રની નિષ્કાળજીના કારણે આ વિસ્તારના રસ્તા બન્યા ખખડધજ, જુઓ વીડિયો

Continues below advertisement

વડોદરા(Vadodara) કોર્પોરેશન પ્રશાસન(Corporation administration)ની નિષ્કાળજીને કારણે ટીપી 13 વિસ્તારના તમામ રસ્તાઓ ખખડધજ બન્યા છે. વરસાદી ડ્રેનેજ લાઈન નંખાયા બાદ રસ્તાઓનું રિકાર્પેટિંગ ન કરાતા 100થી વધુ સોસાયટીના રહીશો હેરાન થઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram