Vadodara: છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ જીવના જોખમે કરે છે દર્દીઓની સારવાર
Continues below advertisement
વડોદરાના વાઘોડિયા(Vaghodia)નું આરોગ્ય કેન્દ્ર(health center) છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે. આ આરોગ્ય કેન્દ્રનું બાંધકામ 1915માં બ્રિટિશ સરકારે કર્યું હતું. અહીંયા આરોગ્ય કર્મચારીઓ પણ જીવના જોખમે દર્દીઓની સારવાર કરવા માટે મજબૂર છે.
Continues below advertisement
Tags :
Vadodara 5 Years Staff Health Centre Patients ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV