વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ફેન ક્લબ વડોદરામાં શું કરે છે કાર્ય? જાણો કઇ રીતે કરે છે લોકોની મદદ
Continues below advertisement
વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ફેન ક્લબે માનવ સેવાનું કાર્ય હાથ ધર્યું છે. 20 સેન્ટરો પર ગરીબોને વિના મૂલ્યે એડ્જસટેબલ પલંગ, વોકર વગેરે જેવી વસ્તુઓ આપી હતી. જરૂરિયાત પૂર્ણ થતાં જે તે વ્યક્તિ વસ્તુઓ પરત આપશે અને બાદમાં તે વસ્તુઓ અન્ય લોકોને વપરાશ માટે આપશે.
Continues below advertisement