વડોદરાઃ આ વિસ્તારમાં નશામાં ધૂત પોલીસકર્મીએ ફટકાર્યા નિર્દોષ લોકોને, લોકોએ ભગાડ્યો પોલીસકર્મીને
abp asmita
Updated at:
16 Dec 2021 09:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના ફતેપુરા વિસ્તારમાં બંદોબસ્ત સમયે નશામાં ધૂત પોલીસ કર્મીને સ્થાનિકોએ ભગાડ્યો હતો. પોલીસની ટીમ દબાણ હટાવવા ગઈ તે સમયની આ ઘટના છે. નિર્દોષ લોકોને આ પોલીસકર્મીએ નશામાં લાકડીનો માર માર્યો હતો.