Vadodara: લીકર કીંગ લાલુ સિંધી ઝડપાયો LCBના હાથે,IT અને GST વિભાગ એક્શનમાં
Continues below advertisement
વડોદરા(Vadodara) LCBએ દારૂ(liquor)ના કેસમાં લાલુ સિંધી(Lalu Sindhi)ની ધરપકડ કરી છે. 14 મહિના બાદ અનેક કેસમાં વોન્ટેડ(Wanted) લાલુ સિંધી ઝડપાઈ ગયો છે. કરોડો રૂપિયાની મિલકત દારૂના ધંધામાંથી ઊભી કરી હોવાની શક્યતા છે.
Continues below advertisement