વડોદરા લવ જેહાદ કેસમાં આવ્યો નવો વળાંક, પીડિતાએ કહ્યુ- 'મે મારી મરજીથી નિકાહ કર્યા હતા'

Continues below advertisement

વડોદરાના લવ જેહાદ કેસમાં નવો વળાંક આવ્યો હતો.  પીડિતાએ કોર્ટમાં નિવેદન ફેરવી તોડ્યું હતુ. પીડિતાએ કહ્યું કે તેણે પોતાની મરજીથી નિકાહ કર્યા હતા.  આરોપી સમીર વિધર્મી છે તેવું પહેલેથી જાણતી હતી. પોતાની મરજીથી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ તેણે સ્વીકાર કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram