Vadodara | બેન્ક મેનેજર હોવાની ઓળખ આપી ભેજાબાજે 10 લોકો પાસેથી ખંખેર્યા પૈસા, જુઓ વીડિયો
Continues below advertisement
Vadodara | વડોદરામાં હવે નકલી ગોલ્ડ લોન મેનેજરનો પર્દાફાશ થયો છે. વિશાલ ગજ્જર નામના શખ્સે ખાનગી બેન્કના મેનેજર તરીકેની ઓળખ આપીને દસથી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.
Continues below advertisement