વડોદરાઃ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ સ્થાપવા માટે MP રંજનબેને સંસદમાં કરી રજુઆત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
વડોદરામાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ સ્થપાય તે માટે સાંસદ રંજનબેન ભટ્ટે સંસદમાં રજુઆત કરી છે. સંસદના શિયાળા સત્રના શૂન્યકાળમાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્રીય આરોગ્યમંત્રી સમક્ષ આ રજુઆત કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram