વડોદરા મહાનગર પાલિકા લોકોને વાઇફાઇ સેવા આપવામાં નિષ્ફળ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરા મહાનગર પાલિકા લોકોને વાઇફાઇ સેવા આપવામાં નિષ્ફળ રહી છે. 200 કરોડના પ્રોજેક્ટમાં માત્ર 450 જ પોલ લગાવાયા છે. જયારે 188 પોલ લાગવાના બાકી છે. વર્ષ 2017માં પ્રોજેક્ટનો અમલ કરાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram