Vadodara Municipal Election Results: વોર્ડ નંબર-1 માં કોગ્રેસની પેનલનો વિજય
Continues below advertisement
વડોદરામાં વોર્ડ નંબર એકમાં કોગ્રેસની પેનલનો વિજય થયો હતો. અમિબેન રાવત, હરીષભાઇ પટેલ, પુષ્પાબેન વાઘેલા અને જહાભાઇ દેસાઇનો વિજય થયો હતો.
Continues below advertisement