Vadodara News | નંદેસરી GIDC માં ક્રેન પટકાતા મજૂરનું મોત, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
15 Dec 2023 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara News | નંદેસરી GIDCમાં અકસ્માતમાં એક કર્મચારીનું મોત. ખાનગી કંપનીમાં જતા ભારદારી ક્રેન નીચે કચડાતા કર્મચારીનું મોત. શરીફખાન રાઠોડ નામના કર્મચારી નું ઘટના સ્થળે નીપજ્યું મોત. સુદકેમ નામની કંપની માં જતા ક્રેન ની આગળ સલામતી માટે ચાલતો કર્મચારી અચાનક ઢળી પડ્યો અને ભારદારી ક્રેન તેની ઉપર ચડી જતા કર્મચારી નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. નંદેસરી GIDC મેઈન રોડ ઉપર અકસ્માત સર્જાયો. નંદેસરી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી.