વડોદરાઃM.S.યુનિ.માં તપાસ સમિતિના સભ્યોની જ કરાશે તપાસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં તપાસ સમિતિના સભ્યોની જ તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભરતી કૌભાંડના આરોપોને લઈને સરકારે બનાવેલી તપાસ સમિતિના સભ્યો તપાસ કરવામાં આવશે.
Continues below advertisement