વડોદરાઃ મ્યુઝિયમની પ્રવેશ ફીનો વિપક્ષી નેતા અમીબેન રાવતે કર્યો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરામાં મ્યુઝિયમની પ્રવેશ ફીમાં થયેલા વધારાનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે વિપક્ષી નેતા અમીબેન રાવતે પ્રવેશ ફીમાં વધારા મુદ્દે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે,આ મ્યુઝિયમ બાળકો માટે અભ્યાસનું કેન્દ્ર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram