વડોદરામાં વૃદ્ધને દુબઈથી ધમકી અપાવી 5 કરોડની ખંડણી માંગવાના કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

Continues below advertisement
વડોદરા(Vadodra)ના વૃદ્ધને દુબઈ(Dubai)થી ધમકી અપાવી 5 કરોડની ખંડણી માંગવાના કેસમાં પોલીસ(Police) ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. રેસકોર્સ વિસ્તારમાં રહેતા વૃદ્ધ કલ્પેશભાઈ પટેલની પ્રોપર્ટી પણ પડાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશ(Madhyapradesh)ના ઈન્દોરના છે. આ ત્રણ શખ્સોએ દુબઈના એક વ્યક્તિના કહેવાથી પાંચ કરોડની ખંડણી માંગી બાદમાં ફરિયાદીના ઘરે આવી ધમકી આપવા લાગ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram