Vadodara: પોલીસની દાદાગીરી આવી સામે, મફતમાં ડુંગળી ન આપનાર ફેરિયાને પોલીસે ફટકાર્યો

Continues below advertisement

વડોદરા(Vadodara)ના સમા વિસ્તારમાં પોલીસ(police)ની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. અહીંયા એક પાથરણા વાળાએ પોલીસને મફતમાં ડુંગળી ન આપતા શાકભાજી વાળાને પોલીસે ઢોર માર માર્યો છે. આટલું જ નહીં ઊલ્ટાનું પોલીસે ફરિયાદી વિરુદ્ધ જ ગુનો દાખલ કર્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram