Vadodara: માંજલપુર હિટ એન્ડ રન કેસના આરોપીને હજુ નથી પકડી શકી પોલીસ
Continues below advertisement
વડોદરામાં માંજલપુરમાં હિટ એન્ડ રન મામલે પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. આ કેસમાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા ઘનશ્યામ ફૂલબાજેનો પુત્ર દેવુલ ફૂલબાજે ફરાર છે. માંજલપુર પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે.
Continues below advertisement