વડોદરાઃ વિદ્યાર્થીઓ ન મળતા ખાનગી શાળાના સંચાલકોએ શાળા કરી બંધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 07:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાનગી સ્કૂલોના વળતા પાણી થઇ રહ્યા છે. વડોદરાની એક ખાનગી શાળાના તમામ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જતા શાળા સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે શાળા બંધ થતાં ટ્રસ્ટી રાજેન્દ્રભાઇ શાહ ભાવુક થયા હતા અને દુઃખની લાગણી સાથે કહી રહ્યા હતા કે 1996માં તેમણે શાળા શરૂ કરી હતી. માંડ 20 રૂપિયા ફી રાખી હતી. ગરીબ બાળકોને ભણાવવાનો નિર્ધાર કર્યો હતો. જોકે 21 વર્ષ બાદ પણ શાળાના વિદ્યાર્થીઓની ફી માંડ 320 હતી, કમાવવાનો આસય નહીં પણ સેવાના આશયથી શાળા ચાલતી હતી