વડોદરા: 15 દિવસમાં બે આતંકી દીપડાનું રેસ્ક્યુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરાનું કરજણ જ્યા વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. 6થી 7 ગામમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. વન વિભાગે આ દીપડાને પાંજરે પૂરતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. દીપડાના આતંકથી ખેડૂતો ખેતી કરવા માટે ખેતરમાં પણ જતા ન હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram