માતાએ રડતાં રડતાં કહ્યું, 'બપોરે મારી દીકરી રડતી હતી, મને ઘરમાં કોઈ બોલાવતું નથી, છેલ્લે ચિરાગે પણ ના પાડી'
Continues below advertisement
પાદરાઃ માસરોડ opમાં ફરજ બજાવતા કોન્સ્ટેબની પત્નીએ આપઘાત કર્યો છે. પરિણીતના પરિવારજનો sp કચેરી ખાતે રજુઆત કરશે. મૃતકના ભાઈએ કહ્યું કે, આ સૂસાઇડ નથી મર્ડર છે. આ શંકાસ્પદ કેસ છે. અમે ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ. અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જવાના નથી. મારી બહેને ઘર કંકાસ અને બનેવીના ત્રાસથી આપઘાત કર્યો. દારૂ પીને કાયમ ખેલ કરે છે. અમારે ડીવાયએસપીને ફરિયાદ કરવાની છે.
Continues below advertisement