Vadodara Swine Fule | વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થતાં આરોગ્ય વિભાગ થયું દોડતું

Continues below advertisement

Vadodara Swine Fule | H1 N1 ઇન્ફ્લુએન્ઝાના દર્દીનું નીપજયું મોત. એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતો દર્દી. માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય દર્દીનો નીપજ્યું મોત. દર્દીને h1n1 ઉપરાંત અનેક બીમારીઓ ની અપાયેલી હતી સારવાર. ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરાયો હતો એસએસજી હોસ્પિટલ. દર્દીનું મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram