વડોદરા: વાઘોડિયાના TDOની બદલી કરાઈ, જુઓ શું હતો આરોપ?
Continues below advertisement
ભારે વિવાદ બાદ વડોદરાના વાઘોડિયાના TDOની બદલી કરાઈ હતી. 67 ગ્રામ પંચાયતના સભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોની વાત ન સાંભળવાનો TDO પર આરોપ હતો. સરપંચોએ આ મામલે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને જાણ કરી હતી. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ મામલે સરકારને રજૂઆત કરી હતી.
Continues below advertisement
Tags :
Mla Vadodara ABP ASMITA ABP News Accused ABP Gujarati Vaghodia Madhu Srivastava ABP Live Badli