Vadodara: વધતી મોંઘવારીના કારણે મધ્યમવર્ગની સ્થિતિ બની કફોડી, જુઓ પટેલ પરિવારની વ્યથા

Continues below advertisement
વડોદરા(Vadodara)માં પણ મોંઘવારી(inflation)ના કારણે લોકો પરેશાન જોવા મળ્યા છે. અહીંયા રહેતા ભરતભાઈ પટેલની આવકમાં વર્ષમાં એક રૂપિયાનો પણ વધારો થયો નથી. ભરતભાઈનો પગાર મહિને 15 હજાર રૂપિયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram