Vadodara: નપાએ શહેરમાં આવેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ પાસેથી વેરો વસુલ્યો જ નથી, કેટલી વસુલાત છે બાકી?

Continues below advertisement

વડોદરા(Vadodara) નગરપાલિકાએ વર્ષોથી શહેરમાં આવેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની 33 એજન્સી પાસેથી 20 કરોડ રૂપિયા જેટલો વેરો(Taxes) વસુલ્યો જ નથી. પશ્વિમ રેલવે વિભાગની મિલકતોનું 7 કરોડ 55 લાખ રૂપિયાનો વેરો વસુલવાનો બાકી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram