વડોદરા: બે જોડિયા ભાઈઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરામાં બે જોડિયા ભાઈઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલા શાંતન એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી છે. ગઈકાલે સાંજે સ્ટડી રૂમમાં પાંખે ટૂંપો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરીક્ષાના ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. આત્મહત્યાના પ્રયાસમાં એકનું મોત તો બીજાની હાલત ગંભીર બની છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram