વડોદરા: કરખડી ગામે એક જ પરિવારના 3 લોકોના મોતથી હાહાકાર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Nov 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના કરખડી ગામે એક જ પરિવારના 3 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. મહીસાગર નદીમાં નાહવા પડેલા માતા, પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ફાયર વિભાગે આ મૃતદેહો બહાર કાઢયા હતા. અને હોસ્પિટલ ખસેડાયા હતા. અને ત્યાં તેમનું પોર્સ્ટમોર્ટમ કરાયું હતું.