Vadodara: વોર્ડ નંબર 13ના ચૂંટણી અધિકારીની ગંભીર બેદરકારી, ત્રણ સંતાન ધરાવતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ મંજૂર કર્યુ

Continues below advertisement
વડોદરાના ચૂંટણી અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. વોર્ડ 13ના ચૂંટણી અધિકારી દીપ્તિ રાઠોડે ત્રણ સંતાન ધરાવતા અપક્ષ ઉમેદવાર યશ રાવલનું ફોર્મ મંજૂર કરી દીધું હતું. અપક્ષ ઉમેદવારને ચૂંટણી નિશાન પણ ફાળવી દેવાયું. ફોર્મ ચકાસણી દરમિયાન કોઈએ વાંધો ન લેતા ફોર્મ મંજૂર કરી દીધું હતું.ચૂંટણી અધિકારી દીપ્તિ રાઠોડે જ ત્રણ સંતાનને લઈ દીપક શ્રીવાસ્તવ નું ફોર્મ રદ કર્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram