વડોદરાની કરજણ નગરપાલિકાના સભ્ય વંદના જાડેજા સસ્પેન્ડ, જુઓ શું છે કારણ?

Continues below advertisement

વડોદરાની કરજણ નગરપાલિકાના સભ્ય વંદના જાડેજાને સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. વંદના જાડેજાને 3 સંતાનો હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેનશન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram