Kutchના રાપર ગામમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2021 06:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ કચ્છમાં સતત બીજા દિવસે હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. રાપર પંથકમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક યુવક બે રાઉંડ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. આ વાયરલ વીડિયો અંગે એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી. ગઈકાલે પણ ભચાઉના સીતાપુર ગામમાં લગ્નપ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. હાલ તો વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.