Vadodara: આ ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભીડ ભેગી થતા ભુવા સહિત 17 લોકોની કરાઈ ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના વારસિયા ગામમાં ધાર્મિક કાર્યક્રમ(Religious Program)માં ભીડ ભેગી થવાના મામલે ભુવા સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મિક વિધિ કરવા માટે ભુવાને ઘરે બોલાવ્યો હતો.પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.