Vadodara: શહેરના એક પરિવારે શા માટે દર્દીને ટેમ્પામાં લઈ જવાની પડી ફરજ?,જુઓ વીડિયો
Continues below advertisement
વડોદરામાં રહેતા એક પરિવારે એમ્બ્યુલન્સ ન મળતા દર્દીને ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી છે. આ પરિવારે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ ફોન વ્યસ્ત આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement