મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના ક્યા વોર્ડના ભાજપના પેજ પ્રમુખ બન્યા? જુઓ વીડિયો

Continues below advertisement
ભાજપ સંગઠન માટે પેજ પ્રમુખની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ વોર્ડ નંબર -10 માં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અંજલિબેન રૂપાણી ભાજપના પેજ પ્રમુખ બન્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram