અમે હકારાત્મક સમાચારો આપવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાંથી આપી શકીએ ? આ નેતાઓ એક દિવસ ખાલી નથી છોડતા....

Continues below advertisement

અમે હકારાત્મક સમાચારો આપવાનો પ્રયત્ન કરીએ છીએ પણ ક્યાંથી આપી શકીએ ? આ નેતાઓ એક દિવસ ખાલી નથી છોડતા....  ભાજપના નેતા (BJP Leader) અને ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છેલુ રાઠવાના (chhelu Rathva) પુત્રના લગ્નનમાં નેતાજીએ નિયમોનો ઉલાળિયો કરી ડીજેના તાલે લોકોને નચાવ્યા હતા. નવી ગાઈડલાઈન મુજબ લગ્નમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ  છે પણ મહાશયને નિયમોથી કોઈ ફરક જ ન પડતો હોય તેમ મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા. 

 



Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram