મારો વોર્ડ મારી વાતઃ વડોદરાના વોર્ડ નંબર-6ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું વડોદરાના વોર્ડ નંબર-6ના સ્થાનિકો સાથે. આ વોર્ડમાં ભાજપના ચાર કાઉન્સિલર છે. વોર્ડમા રોડ રસ્તા, ગટર, પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે.
Continues below advertisement