ભાજપ કાર્યાલય પર ઈન્જેક્શન વિતરણ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર C.R.પાટીલે શું આપ્યો જવાબ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)ના સંક્રમણ વચ્ચે સુરતમાં ભાજપ(BJP)ના કાર્યાલય પર રેમડેસિવીર ઈન્જેક્શનના વિતરણના મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર સી.આર.પાટીલે પલટવાર કર્યો છે. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ઈન્જેક્શન કાયદેસર લાવ્યા હોવાનો દાવો કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Politics ABP ASMITA Answer Office Distribution Injection Corona Transition C.R. Patil