અમેરિકામાં ફરી કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 2 લાખ નવા કેસ નોંધાયા
Continues below advertisement
Coronavirus US: અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે સંક્રમિત લોકોની સંખ્યા 10 કરોડ 55 લાખ 9 હજાર 184 થઈ ગઈ છે. જ્યારે 45 હજારથી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી 66 લાખથી વધુ લોકો સાજા થયા છે.
Continues below advertisement