યમનની નવી સરકારના મંત્રીઓને લઇને આવેલા વિમાન પાસે ભયાનક વિસ્ફોટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયમનના એડન એરપોર્ટ મોટો વિસ્ફોટ થયો હતો. એરપોર્ટ પર દેશની નવી સરકારના મંત્રીઓને લઈને એક વિમાન લેન્ડ થયું હતું. વિમાન ઉતરતા જ તેની પાસે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિમાનમાં વડાપ્રધાન મીન અબ્દુલ મલિક સઇદ પણ હાજર હતા.જોકે કોઇને પણ ઇજા પહોંચી નહોતી.