જાપાનની રાજધાની ટોકિયોમાં શક્તિશાળી ભૂકંપનો આચંકો, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Continues below advertisement

જાપાનની રાજધાની ટોકિયોમાં શક્તિશાળી ભૂકંપ(earthquake) આવતા 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપના કારણે લોકોએ નાસભાગ કરી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ચીબા પ્રાંતથી 80 કિમી દૂર છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram