વિશ્વના 40 દેશોએ બ્રિટનની યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ વીડિયો

Continues below advertisement
વિશ્વના 40 દેશોએ બ્રિટનની યાત્રા પર  પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ સમગ્ર વિશ્વમાં ફફડાટ છે. 40 દેશોએ પ્રતિબંધ લગાવતા બ્રિટનમાં ખાદ્ય પદાર્થોની અછત ઉભી થઇ શકે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram