કાબુલ એરપોર્ટ પર અમેરિકાના વિમાનમાં સવાર થયા 650 લોકો, લોકોમાં દેખાઈ રહ્યો છે તાલિબાનીનો ડર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 01:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાબુલ એરપોર્ટ પર અમેરિકાનું વિમાન પોતાના દેશના લોકોને લેવા માટે આવ્યું ત્યારે 650 જેટલા લોકો આમાં સવાર થયા હતા. આ દ્રશ્યો જોઈને સાબિત થાય છે કે,, તાલિબાનનો કેટલો ડર લોકોમાં છે. તાલિબાનીઓના કારણે રોજે રોજ હજારોની ભીડ એરપોર્ટ પર દેખાઈ રહી છે.