યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને ખાસ વિમાન થયું રવાના, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
26 Feb 2022 01:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને ખાસ વિમાન રવાના થયા છે. ભારતીય વિદ્યાર્થીઓની એરપોર્ટ સુધીની યાત્રાના વીડિયો સામે આવ્યા છે. ભારત માતા કી જયના નારા સાથે આપણા વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે.