Afghanistan Exclusive: તાલિબાનીઓએ કાબુલ એરપોર્ટ પર કર્યુ ફાયરિંગ, સાત નાગરિકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ કર્યું છે. ફાયરિંગ બાદ મચેલી દોડધામમાં સાત લોકોના મોત થયા છે. અહીયાના નાગરિકો મોટી સંખ્યામાં અફઘાનિસ્તાન છોડવા માટે એરપોર્ટ પર ભેગા થઈ રહ્યા છે.